Skip to content

ખીચીયા પાપડ

” સાદા ભોજનને king style બનાવે તેવા પાપડ “
_________

મશીન થી બનાવે
આખા અનાજમાંથી

સ્વચ્છતા જાળવી

પ્રીઝરવેટીવ રહીત

(અમો silica gel ના ઉપયોગ થી શેલ્ફ લાઇફ વધારીએ છીએ)

*પાતળા | મુલાયમ | ક્રિસ્પી*

___________

બજાર કરતાં ઉંચો ભાવ અને ક્વોલિટી
__________

સ્પેશીયલ હેલ્થી ફ્લેવર જે અમારી પાસેથી જ મળે છે
(રાગી ,મલ્ટી ગ્રેન, મોરિંગા ,બાજરો )

___________

તડકા મા ૨૦ મિનિટ અથવા પંખા નીચે ૧ કલાક રાખવા થી ઉત્તમ પરીણામ મળે છે

*મજબુત બોક્સ માં પેક કરવામાં આવે છે (છતા થોડુક બ્રેકેજ સંભવ છે )
_________________

ગુજરાત મા free home delivery

સાંજ ની રસોઇ ને યાદગાર બનાવી હોઈ
તો ખીચીયા પાપડ લાવો